હિટ સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ચાઇલ્ડ એક્ટર્સને લોકો ખૂબ પસંદ કરે છે. દર્શકોએ આ બાળકોને બાળપણથી મોટા થતા જોયા છે. સીરીયલનો ભાગ રહી ચૂકેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાળી એટલે કે જૂની ‘સોનૂ’ ને લોકો ખૂબ પ્રેમ કરે છે. મોટાભાગે તેમના ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ પણ રહે છે. પોતાની એડવેંચર લાઇફના ફોટા પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે નિધિનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
નિધિએ બતાવ્યો બો’લ્ડ અંદાજ
નિધિ ભાનુશાળી આ ફોટામાં ખૂબ બો’લ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેમનો આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે, જેને તેમના એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. નિધિ આ ફોટમાઅં બ્લેક બ્રા પહેરેલી જોવા મળી રહી છે. સાથે તેમણે નોઝ રિંગ પહેરી છે અને તેમના વાળ ખુલ્લ છે. તેમનો આ અંદાજ ખૂબ વાઇલ્ડ લાગી રહ્યો છે. મોટાભાગે નિધિ હિપ્પી અને જિપ્સી સ્ટાઇલમાં જોવા મળે છે. આ વખતે પણ તેમનો લુક કંઇક એવો જ છે.
ફેન્સને ગમી ગઇ તસવીર
નિધિ ભાનુશાળી નો ફોટો જોયા બાદ ફેન્સ એક્ટ્રેસની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક્ટ્રેસનો બો’લ્ડ અંદાજ હંમેશાની માફ્ક આ વખતે પણ લોકોને પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે રિયલ લાઇફમાં ખૂબ બો’લ્ડ છે અને તે પોતાની એવી પોસ્ટ કરવામાં કોઇ સંકોચ કરતી નથી. પોતાની અદાઓથી તે દરેકને પોતાના દિવાના બનાવી દે છે. આમ તો હાલમાં નિધિ એડવેંચર વેકેશન પર છે.
બિ’કિ’ની વીડિયો થયો હતો વાયરલ
નિધિ ભાનુશાળી ના ઘણા ફોટા અને વીડિયો પહેલાં પણ વાયરલ થઇ ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે પહેલાં જ નિધિ ભાનુશાળી નો એક બિ’કિ’ની વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે જંગલ વચોવચ એક તળાવમાં નહાતી જોવા મળી રહી હતી. ત્યારબાદ તેમણે વચ્ચે વીડિયો શેર કર્યો હતો. પહેલાં પણ તેમના બિકીની વીડિયો વાયરલ થતા રહે છે. નિધિના ઘણા ફેન્સ તેમને યૂટ્યૂબ ચેનલ શરૂ કરવાની ભલામણ કરી રહી છે, જેથી તે તેમના વીડિયો વિસ્તારથી જોઇ શકે. નિધિ ભાનુશાળી લાંબા સમયથી નવી જગ્યાઓ પર ફરી રહી છે.
View this post on Instagram
હવે નથી સીરીયલ ભાગ
તમને જણાવી દઇએ કે નિધિ ભાનુશાળી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં આત્મારામ ભિડેની પુત્રી સોનાલિકા એટલે કે સોનૂનું પાત્ર ભજવતી હતી. સોનૂ ટપ્પૂ સેનાની સૌથી હોશિયાર સભ્ય છે. હવે આ પાત્રને પલક સિધવાની ભજવી રહી છે. નિધિ અને પલક પહેલાં ઝીલ મહેતાએ આ પાત્રને ભજવ્યું હતું.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.