શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રા’ઇ’મ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શું છે ઘટના

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રાની ક્રા’ઇ’મ બ્રાન્ચે સોમવારે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અ’શ્લી’લ ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એ’પ્સ પર દેખાડવાનો આ’રો’પ છે.

ક્રા’ઇ’મ બ્રાન્ચે જણાવ્યું કે ફેબ્રુઆરી 2021માં ક્રા’ઇ’મ બ્રાન્ચને મુંબઈમાં અ’શ્લી’લ ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો કે’સ દાખલ કરવામાં આવ્યો હતો. ક્રા’ઇ’મ બ્રાન્ચે આગળ જણાવ્યું કે આ મામલામાં સોમવારે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે કારણ કે તે તેની પાછળ મુખ્ય ષ’ડ’યં’ત્ર’કા’ર લાગે છે. અમારી પાસે તેના પૂરાવા છે. તપાસ ચાલી રહી છે.

મહત્વનું છે કે ક્રા’ઇ’મ બ્રાન્ચે સોમવારે પહેલા રાજ કુંદ્રાને પૂછપરછ માટે બોલાવ્યા અને ત્યારબાદ તેની ધર પ’ક’ડ કરવામાં આવી છે. આ પ્રથમવાર નથી જ્યારે રાજ કુંદ્રા વિ’વા’દોમાં છે, તે આ પહેલા પણ વિ’વા’દેને કારણે ચર્ચામાં રહી ચુક્યા છે.

Leave a Comment