‘આ બધું કરવાની શું જરૂર હતી?’ પોલીસની સામે જ રાજ કુંદ્રા સાથે શિલ્પા શેટ્ટીએ કરી નાખ્યું એવું કે…..

ખબરે

અ’શ્લી’લ ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુંદ્રાની ધર પકડ થયા બાદ શિલ્પા શેટ્ટી સાથેના તેના સં-બંધોમાં ત’ણા’વ જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે મુંબઈ પોલીસ જ્યારે તપાસ માટે રાજ કુંદ્રાને તેના ઘરે લઈ ગઈ હતી ત્યારે શિલ્પા શેટ્ટી બધાની સામ વિ’ફ’રી હતી, આટલું જ નહીં ર’ડ’વા પણ લાગી હતી. રાજ કુંદ્રાને ઘરમાં પ્રવેશેલો જોઈને શિલ્પા શેટ્ટીએ સૌથી પહેલો સવાલ તેને તે કર્યો હતો કે, ‘આપણી પાસે બધુ છે, તારે આ બધું કરવાની ક્યાં જરૂર હતી’. રાજ કુંદ્રાની ધર પકડ થતાં શિલ્પા શેટ્ટી પણ કપરી સ્થિતિમાં મૂકાઈ છે. રોજ તેને અઢળક સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઘર બહાર નીકળવાનું પણ ટા’ળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે પોલીસ રાજ કુંદ્રાને તેના ઘરે લઈ ગઈ હતી. ટીમે તેના ઘરમાં શો’ધખો’ળ કરતી હતી અને શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ નોંધ્યું હતું. અ’શ્લી’લ ફિલ્મો બનાવવાના કાં’ડમાં પતિનું નામ આવતાં દુઃખી શિલ્પા રાજ કુંદ્રાની સામે જ ર’ડી પડી હતી અને કહ્યું હતું કે, ‘ઉપરવાળાએ બધું આપ્યું છે તો એવી શું જરૂર હતી, કે આ બધું કરવું પડ્યું? તેનાથી પરિવારનું નામ પણ ખ’રા’બ થયું અને મારે પણ ઘણા પ્રોજેક્ટ છો’ડવા પ’ડ્યા’.

45 વર્ષના રાજ કુંદ્રાની 19 જુલાઈએ અ’શ્લી’લ ફિલ્મો બનાવવા અને તેને એપ પર રિલીઝ કરવાના આ’રો’પમાં ધર પકડ થઈ હતી. તે આ રેકેટમાં મુખ્ય ષ’ડ’યં’ત્રકાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ધર પકડ બાદ તેને પોલીસ ક’સ્ટ’ડીમાં મોકલવામાં આવ્યો હતો. જે ખ’ત’મ થતાં આજે તેને કો’ર્ટમાં હાજર કરાયો હતો. જે બાદ ફરીથી તેને 14 દિવસની જ્યુ’ડિ’શિ’યલ ક’સ્ટ’ડીમાં મોકલાયો છે. આ સિવાય તેની જા’મી’ન અરજી પર કાલે સુનાવણી થવાની છે.

રાજ કુંદ્રાની વિ’આ’ન ઈન્ડસ્ટ્રીમાંથી શિલ્પા શેટ્ટીએ ગયા વર્ષે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું તેણે કેમ આપ્યું હતું તેની ત’પા’સ થઈ રહી છે. આ સિવાય એક્ટ્રેસના નાણાકીય દસ્તાવેજોનું ઓ’ડિ’ટ પણ કરવામાં આવી રહ્યું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, કેસમાં શિલ્પા શેટ્ટીની સં’ડો’વ’ણી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેની બે વખત પૂછપરછ કરવામાં આવી હતી- એકવાર પોલીસ સ્ટેશનમાં અને બીજીવાર શુક્રવારે તેના ઘરે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અ’શ્લી’લ ફિલ્મો બનાવવામાં પતિના હાથ અંગે એક્ટ્રેસને જાણ હતી કે નહીં તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડું ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.