સંજય દત્તની પત્ની અને બોલીવુડ અભિનેત્રી માન્યતાનું લગ્ન પહેલાના નામ દિલનાવાઝ શેખ હતું. શરૂઆતના દોરમાં તેને સારા ખાન તરીકે ઓળખતા હતા. તેણે સી ગ્રે’ડની ફિલ્મ ‘Lovers Like Us માં કામ કર્યું છે. ત્યારબાદ 2003 માં માન્યાતાને પ્રકાશ ઝાની ફિલ્મ ‘ગંગાજલ’માં એક આઈટમ સોં’ગ મળ્યો અને તે આ ગીતથી પ્રખ્યાત થઈ હતી. ત્યારબાદ માન્યતાને બી ગ્રે’ડ અને સી ગ્રે’ડ ફિલ્મની ઓ’ફ’ર મળવાનું શરૂ થયું.
માન્યતાને સંજય દત્ત સાથે નિતિન મનમોહને મુલાકાત કરાઈ હતી. એવું પણ કહેવામાં આવે છે કે માન્યતા સેટ પર સંજય માટે જમવાનું પણ બનાવીને લાવતી હતી. જ્યારે માન્યતાના જીવનમાં સંદય દત્ત આવ્યા બાદ તેને પોતાની આ ફિલ્મનો અ’ફ’સો’સ પણ થયો. બંને વચ્ચે જ્યારે પ્રેમ શરૂ થોય અને લગ્નની વાત થઈ ત્યારે સંજય દત્તને આ વાત જાણવા મળી અને તે આ ફિલ્મના નિ’શા’નો ભૂં’સી નાખવા માં’ગતો હતો.
View this post on Instagram
એવામાં તેણે પોતાની પત્નીની સી ગ્રે’ડની ફિલ્મ ‘Lovers Like Us’ ના રા’ઈ’ટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. એટલું જ નહીં સંજય દત્તે માર્કેટમાંથી આ ફિલ્મની તમામ સીડી અને ડીવીડી પણ હ’ટા’વવાનો પ્રયત્ન કર્યો હતો. માન્યતા, સંજૂ બાબાની ત્રીજી પત્ની છે પરંતુ તેમના બો’ન્ડિં’ગની લોકો ખુબ જ પ્રશંસા કરે છે.
બંનેએ વર્ષ 2008 માં લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ બંનેને જુડવા બાળક શાહરાન અને ઇકરા થયા હતા. સંજય દત્ત જ્યારે પણ મુ’શ્કે’લીઓમાં હોય છે માન્યતા તેનો સાથે આપે છે. માન્યતાને ફિલ્મોમાં આવવાનો ઘણો શો’ખ હતો. તેણે મહેનત પણ કરી હતી.