ત્યારે કટ બોલ્યા બાદ પણ દીપિકા-રણવીર એકબીજાને કરતાં રહ્યા ચુંબન, આખા યુનિટને ચોંકાવી દીધા હતા

Uncategorized

બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં દીપિકા અને રણવીરની જોડી બેસ્ટ કપલમાં ગણાય છે. ઓનસ્ક્રીન હોય કે પછી ઓફસ્ક્રીન કપલની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ આવે છે. કપલને એક સાથે મોટા પડદા પર સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘ગો’લિ’યોં કી રાસલીલા રામ-લીલા’માં જોયા હતા. જ્યાં બંને એકટર મુખ્ય પાત્ર નિભાવી રહ્યા હતા. આજે રણવીરના જન્મદિવસ પર અમે તમને જણાવી રહ્યા છીએ કે ફિલ્મનો એક એવો કિ’સ્સો જે કદાચ જ તમે પહેલાં સાંભળ્યો હશે. કહેવાય છે કે આ ફિલ્મથી બંનેની લવસ્ટોરી શરૂ થઇ હતી.

Advertisement

ફિલ્મ રામ લીલાથી શરૂ થઇ કપલની લવ સ્ટોરી

ફિલ્મ રામલીલાના એક ક્રૂ મેમ્બરે હફિંગટન પોસ્ટને કહ્યું કે ફિલ્મના સોંગ ‘અંગ લગા દે’ દરમ્યાન બંનેનો કિ’સ સીન હતો અને આ દરમ્યાન અમને બધાને અહેસાસ થયો કે કપલે એકબીજાને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાંક સીન્સ કરતાં સમયે બંને એકબીજામાં ખોવાઇ જતા હતા કે ડાયરેકટર સંજય લીલા ભણસાલીના ક’ટ બોલ્યા બાદ પણ તેઓ થોભતા નહીં. આ એજ પળ હતી જ્યારે રણવીર અને દીપિકાએ ખુદની સાથો સાથ યુનિટને પણ ચોંકાવી દીધું હતું.

ક્રૂ મેમ્બરે કહ્યું કે આ નવો પ્રેમ હતો. તેઓ એકબીજાને બેબી કહેતા હતા, સાથે જમતા હતા અને જે સમયે શુ’ટિં’ગ ના હોય ત્યારે તેઓ પોતાની વેનિટી વેનથી ગાયબ થઇ જતા હતા. જ્યારે મેં તેમણે બાજીરાવ મસ્તાની દરમ્યાન જોયું ત્યારે મને ખબર પડી કે આ કંઇક એવું છે જે ચાલવાનું છે.

દીપિકા અને રણવીર કેટલીય ફિલ્મોમાં એક સાથે જોવા મળ્યા છે, જેમાં પહેલી ફિલ્મ 2013ની સાલમાં ‘ગો’લિ’યોં કી રાસલીલા રામ-લીલા’, બીજી ‘ફાઇનડિંગ ફૈની’, ત્રીજી 2015માં આવેલ ‘બાજીરાવ-મસ્તાની’ અને ચોથી ફિલ્મ ‘પદ્માવત’ સામેલ છં. બંનેની ફિલ્મમાં એક્ટિંગ વખાણાઇ હતી. કપલની કેમેસ્ટ્રી પણ ફેન્સને ખૂબ જ શાનદાર લાગી છે.

14 નવેમ્બર 2018ના રોજ કપલે સાત ફેરા લીધા

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 14 નવેમ્બર 2018ના રોજ એકબીજા સાથે સાત ફેરા લીધા હતા. કપલે ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. તેમના આ લગ્નમાં માત્ર પરિવારના કેટલાંક સભ્ય અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *