બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાના બોયફ્રેન્ડ રણબીર કપૂરને લગતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. તે પ્રેમ વ્યક્ત કરવાની કોઈ તક છો’ડ’તી નથી. રણબીર અને આલિયાએ સત્તાવાર પોતાના રિ’લે’શ’નશિ’પની જાહેરાત નથી કરી પરંતુ તેની પોસ્ટ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે બન્ને એકબીજાને ડે’ટ કરી રહ્યા છે. આલિયા ભટ્ટે તાજેતરમાં એક તસવીર શેર કરી છે, જેમાં રણબીરને લગતી એક ખાસ વાત દેખાઈ રહી છે.
આલિયા ભટ્ટે શનિવારના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વર્ક આ’ઉ’ટ સેશન દરમિયાનની એક મિરર સેલ્ફી શેર કરી છે. તેમાં તેના ફોનના કવર પર નંબર 8 લખેલું જોવા મળી રહ્યું છે. અને સાથે એક હા’ર્ટ ઈમોજી પણ બનાવેલુ છે. રણબીરના ફેન્સ જાણે છે કે, રણબીર કપૂરનો ફેવરિટ નંબર 8 છે. આલિયા ભટ્ટે પોતાની તસવીર સાથે લખ્યું છે કે, 20 દિવસ પૂરા થઈ ગયા છે અને 20 દિવસ બાકી છે. આલિયા ભટ્ટ અત્યારે 40 દિવસના ફિટનેસ ચે’લે’ન્જ પર છે. આ ચે’લે’ન્જના 20 દિવસ પૂરા થઈ ગયા છે અને 20 દિવસ હજી પણ બાકી છે.
વર્કફ્રં’ટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ફિલ્મ બ્ર’હ્મા’સ્ત્રમાં રણબીર કપૂર સાથે જોવા મળશે. આ કપલ પહેલી વાર ઓનસ્ક્રીન સાથે જોવા મળશે. આ સિવાય આલિયા આરઆરઆર, ગંગુબાઈ કાઠિયાવાડી, ત’ખ્ત અને રૉ’કી એન્ડ રોની જેવી ફિલ્મોમાં જોવા મળશે.