આને કંઈ શરમ છે! હવે તો કેમેરાની સામે કપડા ચેન્જ કરી રહી છે ઉર્ફી જાવેદ, Video વાયુવેગે વાયરલ

ખબરે

ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ એ જ્યારથી બિગ બોસની દુનિયામાં પગ મૂક્યો છે ત્યારથી તેમના સિતારા બુલંદ છે. ઉર્ફી હંમેશા પોતાના ડ્રેસ સેન્સ અને બોલ્ડનેસને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. અભિનેત્રીની ફેન ફોલોઅર્સ દિવસને દિવસે વધતા જઈ રહ્યા છે. અભિનેત્રીનો આ હો’ટ અંદાજ હાલ પ્રશંસકોને ખુબ જ પસંદ પડી રહ્યો છે. ત્યારે એકવાર ફરી ઉર્વીએ પોતાનો કાતિલ અંદાજ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેના કારણે ઈન્ટરનેટ પર આગ લાગી ગઈ છે.

પોતાની જાતને ગણાવી નાગિન

ઉર્ફી જાવેદ આમ તો પોતાનો કાતિલ અંદાજથી પ્રશંસકોને મદહોશ કરતી રહે છે, પરંતુ આ વખતે તે નાગિન બનીને કેટવોક કરતી નજરે પડી રહી છે. ઉર્ફીએ ખુબસુરત આઉટફિટ પહેરેલું છે અને તે દર વખતની જેમ જોરદાર લાગી રહી છે. તેમણે કેપ્શનમાં પોતાના લુકને નાગિન સાથે સરખામણી કરી છે. જેણે જોઈને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં નાગિનના રૂપમાં નજીરે પડી શકે છે.

ઉર્ફીનો વીડિયો

એકતા કપૂરની પોપુલર સીરિયલ નાગિનને ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યારે સસ્પેંસ બાકી છે કે શોમાં નાગિનના રોલમાં તેમણે કોની પસંદગી કરી છે. આ તમામ વાતો વચ્ચે ઉર્ફી જાવેદ એ એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તે સિક્વન્સ, સ્ટોન્સવાળો પોશાક પહેરેલો છે. ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું. વિડિયો અંત સુધી જુઓ અને પૂરો દેખાવ જુઓ. આ લુકથી મને નાગિન જેવો અનુભવ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

બિગ બોસથી ઉર્ફી પોપ્યુલર બની

ઉર્ફી જાવેદ મનોરંજન ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. તાજેતરમાં જ તેને બિગ બોસ ઓટીટીથી લોકપ્રિયતા મળેવી છે. તે ઘણીવાર તેના આઉટફિટ્સ માટે ટ્રોલ પણ થાય છે. જોકે તે ટ્રોલ્સ પર કોઈ ધ્યાન આપતી નથી. ETimes ને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, એકવાર એક ટ્રોલ એ લખ્યું હતું કે તે તેમને કપડાં ખરીદવા માટે પૈસા આપશે. ઉર્ફીએ ખરેખર તેને તેના બેક એકાઉન્ટની વિગતો આપી હતી. ઉર્ફીએ જણાવ્યું હતું કે તેણે આજ સુધી પૈસા મોકલ્યા નથી. આ ઘટના ગણેશ ચતુર્થીની છે. આ અવસરે મુસ્લિમ થઈને ગણપતિ રાખવા માટે પણ તેમને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.