સર્જરી બાદ પુરુષ બની ગઈ આ ફેમસ એક્ટ્રેસ, શેયર કર્યા Six Pack એબ્સ વાળા શર્ટલેસ ફોટો

અજબ-ગજબ

સર્જરી કરાવીને સ્ત્રી માંથી પુરુષ બનવી ગઈ હોલીવુડ ની ફેમસ એક્ટ્રેસ એલન પેજ. આવી કરાવીને એલન ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ. હાલમાં તેણે પોતોના ઈંસ્ટાગ્રામ અકાઉંટથી સિક્સપેક એબ્સ વાળી પોતાની નવી તસવીરો શેયર કરી. લોકો આ તસવીરો ખુબ પસંદ કરી રહ્યાં છે.

જૂનો અને ઈંસેપ્શન જેવી હોલીવુડની સુપરહિટ ફિલ્મોની અભિનેત્રી એલન પેજે દુનિયાને ચોંકી દીધાં છે. એલન પેજ હવે સર્જરી કરાવીને ઈલિયોત પેજ બની ગયો છે. જીહાં, સ્ત્રીમાંથી તે પુરુષ બની ગયો છે. તેણે ડિસેમ્બર 2020માં પોતાના ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં દર્શાવ્યું હતું કે તે એક ટ્રાંસજેન્ડર છે.

મીડિયામાં આપેલાં એક ઈંટરવ્યૂમાં એલટએ જણાવ્યુંકે, તેમનું બાળપણ સામાન્ય હતું. પણ ટીનેજ દરમિયાન તેમના શરીરમાં બદલાવ દેખાવા લાગ્યાં હતાં. જેનાથી તે ખુબ જ વધારે અસહજ લાગી રહ્યાં હતાં. એ દૌરમાં એલટ ટોમબોયની જેમ રહેતા હતાં. પરંતુ જેમ-જેમ તેમનું કરિયર હોલીવુડમાં ઉડાન ભરવા લાગ્યું તે પોતાની પર્સનલ લાઈફમાં એટલાં જ વધારે પરેશાન રહેવા લગ્યાં હતાં.

એલટે આગળ જણાવ્યુંકે, તે ફિલ્મ પ્રમોશન વખતે પણ મહિલાના ડ્રેસમાં ખેંચેલી પોતાની તસવીર જોઈને વિચલિત થઈ જતા હતાં. એના કારણે તેમને પેનિક અટેક આવવાનું પણ શરૂ થઈ ગયું હતું. પાર્ટી પુરી થયા પછી તેમને તે સમયે ખુબ જ ગ’ભ’રા’હ’ટ થતી હતી.

વિઓન વેબસાઈટ મુજબ એલટની સર્જરી થઈ તો તેમને લાગ્યુંકે, તેમણે પોતાને એકવાર ફરીથી મેળવી લીધાં. તેમણે પોતાનું અસ્તિત્વ પરત મેળવી લીધું. તેમણે જણાવ્યુંકે, જ્યારે તે યુવા હતા ત્યારે સતત તેમનો માનસિક સંઘર્ષ ચાલતો હતો. તે દરમિયાન તેઓ ટ્રાંસજેંડરની પીડા અને તેમના સંઘર્ષને સમજી શક્યાં.

પેજ એ વર્ષ 2014નાં કબૂલ્યું કે તે એક લેસ્બિયન છે. તેના અંદાજે 4 વર્ષ બાદ તેમણે કેનેડાની ડાંસર અમ્મા પોર્ટર સાથે વર્ષ 2018માં લગ્ન કરી લીધાં હતાં. જોકે, આ વર્ષે બન્ને એ તલાક લઈ લીધાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *