શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના સપોર્ટમાં શું બોલી રાખી સાવંત? વાયરલ થયો વિડીયો.

અ’શ્લી’લ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આ’રો’પ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની સોમવારે ધર પકડ કરાયા બાદ તેને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. કો’ર્ટે રાજ કુન્દ્રાના 23મી સુધીના રિ’મા’ન્ડ મંજૂર કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય ષ’ડ’યં’ત્ર કાર હોવાનો દાવો કર્યો છે. ગઈકાલે સાંજે રાજ કુન્દ્રાની ધર પકડ કરવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલે રાખી સાવંતની પ્રતિક્રિયા આવી છે. તેણે કહ્યું કે કોઈ શિલ્પા શેટ્ટીનું નામ ખ’રા’બ કરવાના પ્રયાસ કરી રહ્યું છે.

રાખી સાવંતને હાલમાં જ મુંબઈમાં સ્પોટ કરવામાં આવી અને જ્યારે તેને રાજ કુંદ્રાના કે’સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘તમને નથી લાગતું કે શિલ્પા શેટ્ટીએ ઈન્ડસ્ટ્રીમાં ઘણું હા’ર્ડ વર્ક કર્યું છે. કોઈ તેમનું નામ ખ’રા’બ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તેઓને એક સારું જીવન જીવવા નથી દેતા. તેમના પરિવારમાં દ’ખ’લ કરીને કોઈ તેઓને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. હું માની જ નથી શકતી કે રાજ કુ’ન્દ્રાજીએ આવું કશું કર્યું હશે. રાજ કુન્દ્રા એક આદરણીય વ્યક્તિ છે. શિલ્પા શેટ્ટીના પતિ છે. આપણે તેમની રિ’સ્પે’ક્ટ કરવી જોઈએ.’

રાખી સાવંતે વધુમાં જણાવ્યું કે ‘તેઓ એક બિઝનેસમેન છે. કોઈ તેમને બ્લે’ક’મે’ઈ’લ કરી રહ્યું છે અને શિલ્પા શેટ્ટીનું નામ ખ’રા’બ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તેઓને શાંતિથી જીવવા દો. તેઓના સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તમે એક હસતા-રમતા પરિવારને બ’દ નામ કરવાના પ્રયાસ કરી રહ્યા છો.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021માં ક્રા’ઇ’મ બ્રાંચે મુંબઈમાં અ’શ્લી’લ ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ પર દર્શાવવા બદલ કે’સ નોં’ધ્યો હતો. ક્રા’ઇ’મ બ્રાંચે વધુમાં માહિતી આપતા કહ્યું કે આ કે’સમાં સોમવારે રાજ કુંદ્રાની ધર પકડ કરવામાં આવી છે. પોલીસે ગત સપ્તાહે બે એફ’આઈ’આર નોં’ધી હતી અને અ’શ્લી’લ ફિલ્મ માટે કલાકારોને ન્યૂ’ડ સી’ન્સ માટે કથિત રીતે દ’બા’ણ કરવા બદલ નવ લોકોની ધર પકડ પણ કરી હતી. જણાવી દઈએ કે સોમવારે ક્રા’ઇ’મ બ્રાંચે રાજ કુંદ્રાને પૂ’છ પ’ર’છ માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમની ધર પકડ કરવામાં આવી હતી.

Leave a Comment