મલાઇકા અરોરા સાંજે 7 પછી ક્યારેય નથી કરતી આ કામ, જાણીને તમને પણ લાગશે નવાઈ…..

લાઇફસ્ટાઇલ

બોલીવુડની અભિનેત્રી મલાઇકા અરોરા ઇન્ડસ્ટ્રીની ‘ફિટેસ્ટ’ સેલિબ્સમાંથી એક છે. 47 વર્ષની ઉંમરે આજે પણ મલાઇકા લાખો-કરોડો મહિલાઓ માટે ફિટનેસ ઇ’ન્સ્પિ’રે’શ’ન છે. જોકે મલાઇકા તેની ફિ’ગ’ર માટે ખૂબ જ મહેનત કરે છે. મલાઇકા માત્ર યોગ કરીને પરસેવો નથી પાડતી પરંતુ તે હે’લ્થી ડાયેટને પણ અનુસરે છે. આટલી મહેનત પછી પણ મલાઇકા એના ટાઇમ ટેબલને લઇને ખૂબ જ ગંભીર છે. જે એના ડેઇલી રુટિનમાં આવે છે.

Advertisement

આ વિશે જણાવતાં મલાઇકા કહે છે કે, મા’રુ રુટિન એકદમ ઉપવાસની જેમ છે. હું સવારે કંઇ જ ખાતી નથી, કારણ કે આગળની સાંજ 7થી 7.30 વાગ્યાની વચ્ચે મા’રુ છેલ્લુ ભોજન હોય છે. આ રીતે હું 16થી16 કલાકનો રોજ ઉપવાસ કરું છું.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

પોતાની બે’સ્ટ ફિ’ગ’ર માટે મલાઇકા દિવસની શરુઆત ખૂબ સારા લિક્વિડ ફૂડ સાથે કરે છે. જેમાં મોટેભાગે નવસેકુ પાણી, ઘી કે નારિયેળ પાણી સામેલ કરે છે. મલાઇકાનું કહેવુ છે કે લિક્વિડ ફૂડમાં કંઇ પણ હોઇ શકે છે જે તમને પસંદ હોય જેમ મકે સાદુ પાણી, જીરાવાળુ પાણી કે લીબું પાણી. હું આ સવારે કરું છું અને અખરોટની સાથે અન્ય નટ્સથી ઉપવાસ તો’ડૂ છું.

દિનચર્ચા દરમિયાન મલાઇકા બપોર ભરપેટ આહાર લે છે. જેમાં કા’ર્બ અને ફે’ટ સામેલ હોય છે. સાંજના સમયે હેલ્થી નાસ્તો અને 7 વાગ્યા સુધી ડિનર કરી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

પોતાના ડિનરને લઇને મલાઇકા અરોરા ખૂબ જ ધ્યાન રાખે છે. જોકે આ વિશે મલાઇકા કહે છે કે તે ડિનરમાં બધુ જ થોડુ-થોડુ લે છે જેમાં શાકભાજી અથવા મી’ટ ખાતા હોય તો મી’ટ અને ઇંડા કે દાળ. મલાઇકા ડિનરમાં સામેલ તમામ આહારને થોડો થોડો લે છે જેનાથી એક સંપૂર્ણ આહાર બની શકે. જોકે મલાઇકા એમ પણ કહે છે કે સાંજે 7 પછી તે ક્યારેય ખાતી નથી.

પોતાની ફિટનેસ અને વર્ક આ’ઉ’ટ માટે જાણીતી મલાઇકા અરોરા મોટેભાગે ઘરે બનાવેલું ભોજન જ લે છે. તે હમેશાં બહારનું જમવાનું ટાળે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *