દીપિકા પાદુકોણે 10-20 હજારનું નહીં પણ પહેર્યું આટલું મોંઘુ માસ્ક, કિંમત્ત જાણીને ચોંકી જશો!

કોરોના વાયરસનો વધતો પ્રકોપ હજ નાબૂલ નથી થઈ ગયો. હાલમાં પણ ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટે માસ્ક પહેરવાની અને કોરોનાની ગાઈડલાઈન ફોલો કરવાની સલાહ આપી છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું તે કે બજારમાં હાજર એવા માસ્કની કિંમત્ત કેટલી હોઈ શકે? તમે કેટલા રૂપિયા સુધીનુ માસ્ક જોયુ છે કે સાંભળ્યું છે કે પછી પહેર્યું છે. વધી વધીને 200 કે 500. પણ હાલમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા આ વાતને લઈને ચર્ચામાં આવી છે અને તે સૌથી મોંઘુ માસ્ક પહેરીને બહાર નીકળી હતી.

હાલમાં જ દીપિકા પાદુકોણે એક માસ્ક પહેર્યું હતુ અને જે બ્લેક કલરનું હતું. આ માસ્કની કિંમત્ત ચારેકોર ચર્ચામાં છે. હાલમાં જ દીપિકા એક પાર્ટીમાં પહોંચી હતી અને ત્યાં તેણે પહેરેલું માસ્ક બ્લેક કલરનું હતું. તમે પણ વિચારતા હશો કે દીપિકાના આ માસ્કમા એવું તો શું ખાસ છે. તો તમને જણાવી દઈએ કે આ બ્લેક કલરનું માસ્ક ખુબ જ મોંઘુ છે. તેની કિમત એક બે હજાર નહીં પણ પુરા 25 હજાર છે. એવામાં દીપિકા માસ્કને લઈને હવે ચર્ચામાં આવી છે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દીપિકાનું આ માસ્ક લુઈસ વેટોન નું છે અને તેની કંપની મોંઘી કિંમત્ત માટે જાણીતી છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે જો તમે આ પ્રકારના માસ્કનો ઉપયોગ કરશો તો તમને કોઈપણ પ્રકારની અસુવિધા નહીં થાય. જો તમે આખો દિવસ માસ્ક પહેરીને રાખશો તો પણ તમે પહેરી શકો છો અને તમને આરામદાયક જ લાગશે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડું ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment