આજે દુનિયામાં આંતરરાષ્ટ્રીય કિ’સિંગ ડે મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. ચુંબન પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે. ભોજપુરી સિનેમા માં હંમેશા કિ’સિંગ સીનથી અભિનેતા અને અભિનેત્રીની નજદીકીઓ બતાવવામાં આવે છે. જોકે ભોજપુરીની લોકપ્રિય અભિનેત્રી રાની ચેટર્જીના ભોજપુરી કિં’સિંગ સીને તહલકો મચાવી દીધો હતો. તેનો આ સીન સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ભોજપુરી ક્વિન રાની ચેટર્જીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જોકે પ્રશંસા કરતા વધારે આ વીડિયોની મજાક કરવામાં આવી રહી છે. આવું એટલા માટે કારણ કે રાની ચેટર્જી આ વીડિયોમાં એક સાપ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. તેણે સાપને કિ’સ પણ કરી હતી.
2016માં રાની ચેટર્જીની ભોજપુરી ફિલ્મ ‘ઇચ્છાધા’રી’રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા યશ કુમાર મિશ્રા પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. બંને ફિલ્મમાં ઇચ્છાધા’રી નાગ અને નાગીનનો રોલ ભજવી રહ્યા હતા. ફિલ્મમાં તેનો પ્રેમી નાગના રૂપમાં તેને મળવા આવે છે. આ સીનમાં રાની ચેટર્જી ઘણી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે. ફિલ્મમાં તેણે પોતાની અદાથી સનસનાટી મચાવી હતી. સોશિયલ મીડિયા પર રાની ચેટર્જીનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો પણ ઘણા મીમ્સ પણ બન્યા હતા.