ઉર્ફી જાવેદે તોડી તમામ મર્યાદાઓ, શરીર પરથી કપડા ઉતારી માત્ર આ વસ્તુથી ઢાંક્યું તન

વાયરલ

ઉર્ફી જાવેદ દરરોજ તેના અતરંગી કપડાના કારણે ચર્ચામાં રહે છે. દરરોજ તેના આઉટફિટ પર સમાચાર બની જ જાય છે. પરંતુ આ વખતે તો ઉર્ફીએ તમામ માર્યાદાઓ તોડી એવું કામ કર્યું છે કે, સૌ કોઈની આંખો પોહળી થઈ જાય છે. જી હાં, ઉર્ફીએ કેમેરા સામે કપડા વગર પોઝ આપવાનું શરૂ કરી દીધું છે અને શરીર ઢાંકવા માટે તેણે પોતાના ફોટોઝનો ઉપયોગ કર્યો છે.

ઉર્ફીએ શેર કર્યો નવો વીડિયો

ઉર્ફી જાવેદ દર વખતે તેના બોલ્ડ લુકથી દરેકને આશ્ચર્યચકિત કરે છે. તેના અજીબો-ગરીબ ફેશનને જોઈ ઘણા લોકોનું માથું ફરી જાય છે. આ વચ્ચે ફરી એકવાર ઉર્ફીએ પોતાનો નવો લુક ક્રિએટ કર્યો જે દરેકને આશ્ચર્ય પમાડે તેવો છે. વિશ્વાસ કરો તમે પણ તેનો આ લુક જોઈને તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં. બિગ બોગ ઓટીટી કન્ટેસ્ટેન્ટ ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ લુકનો વીડિયો શેર કર્યો છે.

શરીર ઢાંકવા માટે ચોંટાડી તસવીરો

ઉર્ફી જાવેદના આ વીડિયોમાં તમે જોઈ શકોછો કે, આ વખતે તો ઉર્ફી જાવેદે તમામ હદ પાર કરી દીધી છે. એક્ટ્રેસે તેના શરૂર પર ના માત્ર ફોટો ચોંટાડી નવો લુક ક્રિએટ કર્યો છે. જો તમે વીડિયોને ધ્યાનથી જોશો તો જોવા મળશે તે તેણે પોતાના શરીર પર ઘણી બધી તસવીરો ચોંટાડી રાખી છે. આ દરમિયાન તે કેમેરા સામે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ત્યારે ઉર્ફીએ તેના આ લુકને ખાસ મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે. આ દરમિયાન તે બ્રાઉન લાઇટ ગ્લોસી લિપસ્ટિક, લાઇટ આઇશેડો, આઇલાઈનર અને મસ્કારા લગાવી તેના મેકઅપને ખાસ બનાવ્યો છે. ત્યારે હેર સ્ટાઈલની વાત કરીએ તો તેમે સોફ્ટ કર્લી ઓપન હેર કર્યા છે. આ વીડિયો પર સતત ફેન્સનું રિએક્શન આવી રહ્યું છે. ત્યારે તેના પર કમેન્ટ કરી યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફીનું કરિયર

ઉર્ફી જાવેદ લખનઉની રહેવાસી છે. તેણે વર્ષ 2016 માં સોની ટીવીનો શો ‘બડે ભૈયા કી દુલ્હનિયા’ માં અવનિ પંતનો રોલ નિભાવી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2016-17 માં ઉર્ફીએ સ્ટાર પ્લસનો શો ‘ચંદ્ર નંદની’માં છાયાનો રોલ નિભાવ્યો. ત્યારે ‘મેરી દુર્ગા’માં આરતીનો રોલ નિભાવી ઉર્ફીએ દર્શકોનું દિલ જીત્યું. ઉર્ફીની લિસ્ટમાં ‘સાત ફેરો કી હેરા ફેરી’, ‘બેપનાહ’, ‘જીજી માં’, ‘ડાયન’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ અને ‘કસોટી જિંદગી કી’ સામેલ છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.