એક્ટ્રેસ મંદિરા બેદીએ થોડા દિવસ પહેલા જ તેમની જિંદગીની સૌથી મહત્વની વ્યક્તિ એટલે કે તેમના પતિ રાજ કૌશલને હંમેશા માટે ગુ’મા’વી દીધા. 30 જૂને તેમનું નિધન થઇ ગયું. પતિના નિધનથી મંદિરા બેદી બિલકુલ તૂ’ટી ગઇ હતી. તેમના પર દુ:ખોનો પહાડ તૂ’ટી પ’ડ્યો હતો.
થોડા દિવસ પહેલા જ મંદિરા બેદીએ રાજની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને તેમના મનની સ્થિતિ વ્યક્ત કરી હતી. પતિના મોત બાદ પહેલી વખત તે બહાર જોવા મળી, મંદિરા તેમની મધર સાથે વોક કરતી જોવા મળી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે, મંદિરાએ સ્પોર્ટસ શુઝ, માસ્ક પહેર્યું છે. તે બ્રી’સ્ક વોક કરતી જોવા મળે છે.
મંદિરા તેમની માતા સાથે વાતો કરતા-કરતા ઝડપથી આગળ વધતી વોક કરીને આગળ વઘતી જોવા મળી રહી છે. બંને વાતોમાં મશગૂલ હોય તેવું જોવા મળી રહ્યું છે. હંમેશા બીજાને પ્રેરિત કરતી મંદિરા માટે આ આ’ઘા’તમાં ખુદને સંભાળવું આટલું સરળ ન હતું.
મંદિરના પતિ કોશલ રાજે 30 જૂને અંતિમ શ્વા’સ લીધા. હાર્ટ અટેકના કારણે તેમનું મોત થયું હતું. 49 વર્ષની ઉંમરે રાજ કૌશલનું અચાનક જ નિધન થતાં મંદિરા સહિત તેમની સાથે જોડાયેલા લોકો સ્ત’બ્ધ થઇ ગયા હતા. પતિની અંતિમ વિદાય સમયે મંદિરા ધ્રૂ’સ’કે-ધ્રૂ’સ’કે ર’ડી પડી હતી. તેમને ખુદને મજબૂત રાખતા પતિની અર્થી પણ ઉઠાવી હતી.
View this post on Instagram
રાજ અને મંદિરા 25 વર્ષથી સાથે હતા. તેમણે 1999માં લગ્ન કરી લીધા હતા. લગ્નના 12 વર્ષ બાદ તેઓ સંતાન વીરના પેરેન્ટસ બન્યા ઉપરાંત 2020માં તેમણે એક દીકરીને પણ દત્તક લીધી હતી. પુત્રીને દત્તક લીધા બાદ તેમનું ફેમિલી પરફેક્ટ થયું હતું પરંતુ રાજની વિદાયથી ફરી પરિવાર વિ’ખે રાય ગયો.