મલાઇકા અરોડા (Malaika Arora) પોતાની હસીન અદાઓથી લોકોના દિલ જીતી લે છે. હાલમાં તેણે એવા ફોટો શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. મલાઇકાએ સાડીમાં એવા પોઝ આપ્યા છે, જેને જોઈને તમે પણ ચોંકી જશે.
મલાઇકા પોતાની ડ્રેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મલાઇકાની તસવીરો ફરી વાયરલ થઈ છે. ફેન્સ તેના પર અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યાં છે.
View this post on Instagram
મલાઇકા હાલમાં બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ના પ્રીમિયરમાં જોવા મળી હતી. હવે તેને પહેરેલી સાડીની તસવીરો વાયરલ થઈ રહી છે.
મલાઇકા તસવીરોમાં સીક્વિન્ડ સાડીમાં જોવા મળી રહી છે. મલિકાનો આ અંદાજ જોવા લાયક છે.
મલાઇકાની આ સાડીને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી છે. મનીષે મલાઇકાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના પર ફેન્સ રિએક્શન આપી રહ્યાં છે.
View this post on Instagram
મલાઇકા પોતાના કામ માટે ચર્ચામાં ન આવે, પરંતુ પોતાના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. 47 વર્ષની મલાઇકાની ડ્રેસિંગ સેન્સ અને તેનું પરફેક્ટ ફિગર લોકોને ઇમ્પ્રેસ કરે છે.
મલાઇકા અરોડા 47 વર્ષની છે. પરંતુ તેની સ્ટાઇલની આગળ ઉંમરનું મહત્વ નથી. બે દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં રહેલી મલાઇકા આજે પણ ન્યૂ કમર પર ભારે પડે છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં