બાપ રે!!! જાહેરમાં આ અભિનેત્રીઑમાં કોઇનું પેન્ટ ફાટ્યું તો કોઇનું બ્લાઉઝ, અને પછી…..

ખબરે

ટેલીવિઝન અભિનેત્રી હંમેશા પોતાની બેબાક ફેશન અને સ્ટાઇલથી પોતાનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. આ હસીનાઓએ પોતાના અલ્ટ્રા-ગ્લેમર લુક્સ વડે ઇન્ડીયન ફેશન પર અસર પડી છે. આમ તો એક્ટ્રેસએ પોતાના લુકને લઇને Oops Moment ને કારણે સામનો કરવો પડ્યો છે. અહીં ટીવી સેલેબ્સની એક લિસ્ટ રજૂ કરવામાં આવી છે. જેમણે કેમેરા સામે Oops Moment સામનો કર્યો અને પોતાની સ્માર્ટ રીતે તેને સંભાળી હતી.

જ્યારે ટીવી અભિનેત્રી સાથે થઇ Oops Moment

બોલીવુડ અભિનેત્રીના Oops Moment તો તમે ઘણા સાંભળ્યા હશે, આજે અમે તમને ટીવી અભિનેત્રીઓ Oops Moment સાથે થનાર  વિશે જણાવીશું.

એરિકા ફર્નાંડીસની ડ્રેસ થયો ડ્રેપ

‘કુછ રંગ પ્યાર કે એવી ભી 3’ ની અભિનેત્રી એરિકા ફર્નાડીસ એ એક પ્રમોશન ઇવેન્ટ દરમિયાન સુંદર વાઇટ ડ્રેસ પહેર્યો હતો જેના પર ફૂલોની ડિઝાઇનવાળી બોર્ડર હતી. અભિનેત્રીએ શટરબગ્સ માટે પોઝ આપ્યા તો અચાનક તેમની ડ્રેસનો ડ્રેપ પડી ગયો. એરિકાએ જલદીથી તેને પકડી લીધો અને તેમની સાથે ઉભેલા મિત્રએ આ બધુ સંભાળવામાં તેમનો સાથ આપ્યો. જોકે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો.

ગૌહર ખાનની રેમ્પ પર ફટ ગઇ પેન્ટ

‘બિગ બોસ 7’ ના વિજેતા ગૌહર ખાન ને 2006 માં લેક્મે ફેશન વીક દરમિયાન એક મોટા Oops Momentનો સામનો કરવો પડ્યો હતો. એક્ત્રેસએ એક કા’ળા રંગના સ્કર્ટ સાથે એક ગોલ્ડન ઓફસ-શોલ્ડર ટોપ પહેર્યો હતો. રેમ્પ વોક દરમિયાન તેમનો આ ડ્રેસ પાછળથી ફાટી ગયો. જેને હાથ વડે પકડીને અક્ટ્રેસએ વોક કર્યું હતું.

કામ્યા પંજાબી છુપાવી શકી નહી અંડર ગારમેન્ટ

‘શક્તિ અસ્તિત્વ કા એહસાસ’ ની એક્ટ્રેસ કામ્યા પંજાબી ને એક કાર્યક્રમમાં એક Oops Momentનો સામનો કરવો પડ્યો. જ્યારે તે લો-વેસ્ટવાળી જીન્સમાં પોતાના અંડરગારમેંટ્સને કેમેરાથી છુપાવી શકી નહી.

પાયલ રોહતગીનો ટોપ હતો નાનો

‘બિગ બોસ’ ની એક્સ કંટેસ્ટેંટ પાયલ રોહતગી એ 2012 માં મિર્ચી મ્યૂઝિક એવોર્ડ્સમાં એક બ્રાઉન કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસનો ટોપ શેપ ખૂબ નાનો હતો જેના લીધે પાયલના બ્રેસ્ટનો ઘણો બધો ભાગ દેખાઇ રહ્યો હતો.

રાખી સાવંતના બ્લાઉસની સ્ટ્રિપએ આપ્યો દગો

‘બિગ બોસ 14’ ની કંટેસ્ટેંટ રાખી સાવંત હંમેશા પોતાની હરકતોના લીધે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસને મોટાભાગે Oops Moment નો શિકાર થવું પડ્યું હતું. એકવાર હોળી સ્પેશિયલ શો દરમિયાન, રાખીને Oops Momentનો સામનો કરવો પડ્યો હતો અને જેને એક વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો. જેમાં તે ફરિયાદ કરતી જોવા મળી હતી કે તેને ડાન્સ કરવાનું પણ શરૂ કર્યું નહી અને તેના બ્લાઉઝની સ્ટ્રેપ તૂટી ગઇ હતી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *