શિલ્પા શેટ્ટીને મેળવવા માટે અક્ષય કુમારે આપ્યો હતો રવીના ટંડનને દગો, પછી કંઈક આવી રીથે સમાપ્ત થયો હતો સંબંધ

ખબરે

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની ગણતરી આજે ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા સ્ટાર્સમાં કરવામાં આવે છે. અક્ષયે તાજેતરમાં જ એક ફિલ્મ માટે 120 કરોડની મોટી રકમની ડીમાંડ રાખી છે. સાથે જ ચાહકોની વચ્ચે પોતાની સારી લોકપ્રિયતાને કારણે અક્ષયની મોટા ભાગની ફિલ્મો હિટ સાબિત થઈ છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે અક્ષય કુમાર તેની ફિલ્મો કરતા વધારે તેમની પર્સનલ લાઈફને કારણે હે’ડ લા’ઇ’ન્સમાં રહેતા હતા.

સગાઈ પછી બ્રેકઅપ: સમાચારો અનુસાર અક્ષય કુમારનું નામ 90 ના દાયકામાં પ્રખ્યાત રહી ચુકેલી અભિનેત્રી રવિના ટંડ સહિત શિલ્પા શેટ્ટી સાથે પણ જોડાઈ ચુક્યું છે. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવે છે કે અક્ષય અને રવિના ટંડનના લગ્ન પણ થવા જઇ રહ્યા હતા અને બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી. પરંતુ છતાં પણ બંનેનું બ્રેકઅપ થયું હતું. જેની પાછળનું કારણ હતું અભિનેત્રી શિલ્પા શેટ્ટી.

સમાચાર અનુસાર અક્ષય કુમાર અને રવિના ટંડન એક સમયે તેમના સં-બંધોને લઈને ઘણા ગંભીર હતા. બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું અને સગાઈ પણ કરી લીધી હતી. જો કે બંને વચ્ચે પ્રેમ સં-બંધ 1994 માં ફિલ્મ મોહરાથી શરૂ થયો હતો અને ફિલ્મ રિલીઝ દરમિયાન બંને ખૂબ નજીક આવી ગયા હતા. ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ઉપરાંત લોકોને આ બંનેને ઓફસ્ક્રીનની કેમિસ્ટ્રી પણ ખૂબ પસંદ આવી રહી હતી. લોકોને લાગતું હતું કે બંને સ્ટાર્સ ખૂબ જ જલ્દી લગ્ન કરી લેશે, પરંતુ તે પછી બંનેમાં કંઈક એવું બન્યું કે તેમના સં-બંધો સમાપ્ત થઈ ગયા અને અક્ષય કુમારની જિંદગીમાં શિલ્પા શેટ્ટીની એન્ટ્રી.

શિલ્પા શેટ્ટી સાથે થયો દગો: સમાચાર અનુસાર અક્ષય અને શિલ્પા ફિલ્મ મેં ખિલાડી તુ અનાડી ના શૂ’ટિં’ગ દરમિયાન નજીક આવ્યા હતા. જો કે આ સં-બંધ પણ ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગયો હતો. એવું કહેવામાં આવે છે કે અક્ષયે શિલ્પાને દગામાં રાખી હતી અને તે તેની પીઠ પાછળ ટ્વિંકલ સાથે રિલેશનમાં હતો. અક્ષય કુમાર અને ટ્વિંકલના રિલેશન વિશે જ્યારે શિલ્પાને ખબર પડી ત્યારે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.

ટ્વિંકલ માટે શિલ્પાનું નિવેદન: બીજી તરફ અક્ષય કુમાર સાથે બ્રેકઅપ પછી શિલ્પાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને ટ્વિંકલ સાથે કોઈ ફરિયાદ નથી જો મા’રો માણસ મારી સાથે છેતરપિંડી કરે છે, તો તેમાં ટ્વિંકલનો શું વાંક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અક્ષય કુમાર પર એવા આક્ષેપો લાગી ચુક્યા છે કે તે છોકરીઓને લગ્નનો વિશ્વાસ આપીને સગાઈ કરી લેતો હતો અને પછી બ્રેકઅપ કરીને છોડી દેતો હતો. જોકે અક્ષય કુમારે છેવટે ટ્વિંકલ સાથે લગ્ન કર્યા અને લગ્ન પછી બંને બે બાળકો આરવ અને નિતારાના માતા-પિતા બન્યા. જણવી દઈએ કે તાજેતરમાં અક્ષય કુમારને કોરોના થઈ ગયો હરો. જો કે હવે અભિનેતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તે કામ પર પરત ફર્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *