આ બધું શું દેખાઈ ગયું!!! Urfi Javed એ કેમેરાની સામે સરકાવ્યો ડ્રેસ, કેમેરામાં દેખાય ગયું ન દેખાવાનું…

વાયરલ

ઉર્ફી જાવેદ એ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરીને હંગામો મચાવી દીધો છે. આ તસવીરોમાં તે લાલ ડ્રેસમાં નજરે પડી રહી છે. આ ડ્રેસની ખાસ વાત એ છે કે ઉર્ફીના શરીર પરથી આ ડ્રેસ કેમેરાની સામે થોડો થોડો સરકતો જતો હતો.

ઉર્ફી જાવેદ ની ડ્રેસનો એક ભાગ એટલો નીચે ઉતરી ગયો કે કેમેરાની સામે તેની બ્રા સુધીનો ભાગ દેખાવા લાગ્યો. લોકો સોશિયલ મીડિયા પર આ ફોટોઝ પર અજીબોગરીબ કોમેન્ટ કરવા વાગ્યા છે.

ઉર્ફી જાવેદ હાલના દિવસોાં ફિલ્મફેયર ઈવેન્ટમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચી છે અને તે સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરો ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે.

ઉર્ફી જાવેદ યૂપીના લખનઉની રહેવાસી છે. તેનો જન્મ 15 ઓક્ટોબર 1996ના રોજ થયો હતો. ઉર્ફીની ઉંમર ભલે 25 વર્ષની છે, પરંતુ તેનો અંદાજ ઘણી અભિનેત્રીઓ પર ભારે પડી શકે છે.

વર્ષ 2016માં ઉર્ફી એ ટીવી દુનિયામાં પગ મૂક્યો હતો. તે ‘બડે ભૈયા કી દુલ્હનિયા’ શોમાં અવની પંતની ભૂમિકામાં નજરે પડી. તેણે ‘ચંદ્ર નંદિની’ શોમાં છાયાનો રોલ પણ અહેવાલોમાં ખુબ ચમક્યો છે અને ‘મેરી દુર્ગા’માં આરતીની ભૂમિકાના કારણે દરેક ઘરમાં તે જાણીતી બની હતી.

ઉર્ફી એ પોતાના 5 વર્ષની કરિયરમાં 10 ટીવી શોમાં કામ કર્યું છે. તે 2018માં સાત ફેરો કી હેરાફેરી, બેપનાહ, જીજી માં અને ડાયન જેવા શોઝમાં નજરે પડી ચૂકી છે.

વર્ષ 2020 ઉર્ફી માટે ખુબ જ શાનદાર રહ્યું છે. તે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શોમાં શિવાની ભાટિયાના રોલમાં નજરે પડી હતી, જ્યારે ‘કસોટી જિંદગી કે 2’માં તનીષા ચક્રવર્તીની ભૂમિકામાં જોવા મળી હતી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *