રસ્તા પર સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી અનન્યા પાંડેની માતા, સુંદરતામાં બરાબર ટક્કર આપે છે તેની દીકરીને-જુઓ PHOTOS

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે હાલના દિવસોમાં ડ્રગ્સ કેસને લઈને ખુબ ચર્ચામાં છે. છેલ્લા બે દિવસથી NCB સતત તેની પૂછપરછ કરી રહી છે. સોમવારે ફરીથી તેની પૂછપરછ થવાની છે. અનન્યા પાંડે તેની કાતિલ અદાઓ અને સુંદરતા માટે ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે અનન્યાને આ ખુબસુરતી તેની માતા ભાવના પાંડે પાસેથી મળી છે. ભાવના પણ પોતાના સમયમાં ખુબ જ બો’લ્ડ રહી ચૂકી છે અને આજે પણ તે તેની કાતિલ અદાઓ અને સુંદરતા માટે બોલીવુડમાં ચર્ચિત છે.

અનન્યા પાંડેની માતા ભાવના પાંડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરમાં તે ખુબ જ બો’લ્ડ અંદાઝમાં બીચ પર ઊભી છે અને પર્પલ કલરની બ્રાલેટ પહેરેલી જોવા મળે છે.

અન્ય એક તસવીરમાં તે રસ્તા પર એક સ્પોર્ટ્સ બ્રામાં ઊભેલી જોવા મળે છે. તસવીર જોઈને લાગે છે કે તે ભારતની નથી. અત્રે જણાવવાનું કે બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની પત્ની ભાવના પાંડેએ દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સથી બે.કોમ ઓનર્સનો અભ્યાસ કર્યો છે.

ભાવના ભલે ફિલ્મોથી ખુબ દૂર રહે છે. પરંતુ ગત વર્ષે તે બોલીવુડ વાઈબ્સ સિરીઝમાં જોવા મળી હતી. ભાવના પાંડે મલાઈકા અરોરાની સારી મિત્ર છે. તે ગૌરી ખાન અને સીમા ખાનની પણ સારી મિત્ર છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment