Janhvi Kapoor ને બાહોપાશમાં જકડી મિસ્ટ્રી મેનએ કર્યું તસતસતું ચુંબન, VIDEO એ મચાવ્યો હંગામો

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર ની સ્ટાઇલ અને હો’ટને’સનું દરેક દિવાના છે. તેમના ફેન્સ સતત તેમના ફોટા અને વીડિયોઝની આતુરતાપૂર્વક રાહ જુએ છે. પરંતુ હવે જાહ્નવી કપૂર નો એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઇને તેમના ફેન્સ બળીને ખાખ થઇ ગયા છે. કારણ કે આ વીડિયોમાં જાહ્નવી કપૂર એક હેન્ડસમ મિસ્ટ્રી મેન ની બાહોમાં જોવા મળી રહી છે. એટલું જ નહી આ છોકરો તેમને KISS પણ કરી રહ્યો છે.

બાહોમાં જકડીને કરી KISS

આ વીડિયોમાં આપણે જોઇ શકીએ છીએ કે જાહ્નવી કપૂર જે છોકરા સાથે છે તે તેમને પોતાની બાહોમાં જકડી છે અને ગાલ પર કિ’સ આપી રહ્યો છે. તો બીજી તરફ એક બીજો વીડિયો પણ જોવા મળી રહ્યો છે. જેમાં જાહ્નવી કપૂર ની બહેન ખુશી પણ બંને સાથે જોવા મળી રહી છે. બંને બહેનોનો લુક ખૂબ ગોર્જિયસ છે. જુઓ આ વીડિયો..

આ વીડિયોને જોઇને દરેકના મગજમાં એક જ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આખરે આ હેન્ડસમ હંક છે કોણ, જેના પર જાહ્નવી કપૂર પણ ફિદા થઇ ગઇ છે . તો
તમને જણાવી દઇએ કે આ વીડિયોમાં જોવા મળતો શખ્સ અક્ષત રાજન છે. જેની સાથે થોડા વર્ષો પહેલાં જાહ્નવી કપૂર ના અફેરની અફવા પણ સામે આવી હતી. અક્ષત અને જાહ્નવી કપૂર એ આ સમાચાર પર કોઇ રિએક્શન આપ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જન્મદિવસ પર કહ્યું હતું- I LOVE U

તમને જણાવી દઇએ કે ભલે બંનેએ પોતના રિલેશનશિપના સમાચારને ઇગ્નોર કરી દીધા હોય, પરંતુ બંને વચ્ચે અવાર નવાર સોશિયલ મીડિયા પર નિકટતા જોવા મળી છે. જેમ કે જાહ્નવી કપૂર એ આ પહેલાં અક્ષત રાજનને બર્થડે વિશ કરતા 6 લખ્યું હતું, ‘હેપ્પી બર્થડે વિશ્વના સૌથી સારા વ્યક્તિને’ હું તમને પ્રેમ કરું છું.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment