શ્રીદેવી ની દીકરી અને સ્ટાર કિડથી બોલિવૂડ એક્ટ્રેસ સુધીનો સફર કરનારી જાહ્નવી કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની અલગ જગ્યા બનાવી ચુક્યું છે. જાહ્નવી કપૂરે ધ’ડ’કથી ડેબ્યૂ કર્યું હતું. આ બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. જાહ્નવી કપૂર લૂકમાં મા શ્રીદેવી જેવી લાગે છે. જાહ્નવીએ હાલમાં જ તેનાં સોશિયલ મીડિયા પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવીએ ટેન બૉ’ડી કૉન ડ્રેસ પહેર્યો છે જેમાં તે ઘણી જ સુંદર લાગે છે. આ તસવીર સોશિયલ મીડિાય પર શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે.
View this post on Instagram
જાહ્નવી કપૂરે તેનાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ઘણી જ હોટ લાગી રહી છે. જાહ્નવી એ ટાઇટ ફિ’ટિં’ગનો ટેન બૉ’ડી કૉન ડ્રેસ પહેર્યો છે. ડ્રેસની સાથે તેણે ગળામાં નાનકડી ચે’ન પહેરી છે. અને ન્યૂ’ડ મેકઅપમાં તેનો લૂક એકદમ ફ્રેશ લાગે છે.
View this post on Instagram
Ruched પેટર્નમાં ડિઝાઇન જાહ્નવી કપૂરનો આ ડ્રે’સ ફેશન હાઉસ FRISKYએ ડિઝાઇન કર્યો છે. ડ્રેસનાં ફે’બ્રિ’ક Jersey એન્ડ Mesh મિ’ક્સ્ડ ફે’બ્રિ’ક છે. અને આ કોટન અને સિંથેટિકમાં શાનદાર બ્લે’ડ છે. ગરમીમાં આ કપડાં ઘણાં સૂધિગ ઇફેક્ટ આપે છે.
જાહ્નવી કપૂર આ ડ્રેસની સાથે વાળને વેબ સ્ટાઇલમાં ખુલ્લા રાખ્યા છે. મિની લે’ન્થની આ ડ્રેસમાં જાહ્નવીનું પરફેક્ટ ફિ’ગ’ર ઘણું જ સુંદર લાગે છે.
View this post on Instagram
આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરનો આ હોટ લક ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરોને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ લોકો લાઇક કરી ચુક્યાં છે. અને નવ હજારથી વધુ લોકોએ તસવીર પર જા’ત ભાતની કમેન્ટ કરી છે.