ડેનિમના મિનિ સ્કર્ટમાં ગોર્જિયસ લાગી કરિશ્મા તન્ના, સફેદ ટી શર્ટમાં લખ્યું હતું કઈક આવું……

લાઇફસ્ટાઇલ

કરિશ્મા તન્ના ફરીએકવાર સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી. તેણે ડેનિમની મિનિ સ્કર્ટ પહેરી હતી. જેની સાથે તેણે ટીશર્ટ પહેર્યું હતું. આ લુકમાં એક્ટ્રેસ ખૂબ જ કમ્ફર્ટેબલ અને કૂલ લાગી રહી હતી.

જો એક નજરમાં જોવામાં આવે તો આ લુક સાવ નોર્મલ લાગે છે પરંતુ જે રીતે કરિશ્માએ પહેર્યું છે. તેનાથી સમગ્ર લુકને એક નવો જ ટચ આપ્યો છે.

કરિશ્માના પગ લોંગ એન્ડ ટોન્ડ છે. તે વારંવાર પોતાના પગ દર્શાવતા જોવા મળે છે. બુધવારે પણ આવું જ થયું હતું. તેણે ડેનિમનું મિનિ સ્કર્ટ પહેર્યું હતું અને પોતાના સુપર ટોન્ડ લેગ ફ્લોન્ટ કર્યા હતાં.

બ્લૂ ડેનિમ સાથે વ્હાઈટ એક પર્ફેક્ટ મેચ લાગે છે અને કરિશ્માએ પણ આ જ કોમ્બિનેશન ફોલો કર્યું હતું. તેમણે વ્હાઈટ કલરનું ટી શર્ટ પહેર્યું હતું. જેના પર લાલ કલરથી REBEL લખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.